Nation 1 News
BREAKING NEWS

રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારનો નિર્ણય: પોલીસકર્મીઓએ હવે નહીં આપવુ પડે એફિડેવિટ, અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો, વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ કર્યો જાહેર

Related posts

ગુજરાત: PAASના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાનું ટ્વીટ, આગામી વિધાનસભા ચૂંટણીમાં PAASના 23 આગેવાન ઉમેદવારી કરશે

Admin

દિલ્હીમાં આજે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત, ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી થઈ હતી જાહેર, આજની ઘોષણામાં ગુજરાતની મતગણતરી ની તારીખ નો આવી શકે છે અંદાજ, હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત થાય છે વહેલી, ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના,

Admin

સીટીએમ બ્રીજની નીચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

Admin