Nation 1 News
BREAKING NEWS

ગણેશોત્સવ પર્વ નિમિત્તે આજે અમદાવાદથી મુંબઈ રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાઇઝરી. લાલ બાગ ચા રાજાના દર્શન કરવા જાય તેવી શક્યતા

Related posts

એશિયા કપ 2022: દુબઈમાં આજે ક્રિકેટના મેદાનમાં ટકરાશે ભારત-પાકિસ્તાન

Admin

રાજકોટ: ફરી એકવાર સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બે 50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો સીંગતેલનો ડબ્બો 2800 થી 2850ના ભાવે પહોંચ્યો, પામઓઇલના ભાવમાં તોતિંગ 165 નો ઘટાડો નોંધાયો, પામઓઇલના ડબ્બાના ભાવ 1920 -1925ના ભાવે વેંચાયા

Dharmistha Parmar

અરવિંદ કેજરીવાલએ કર્યું ટ્વિટ, ટ્વિટ કરી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા અને મહામંત્રી મનોજ સોરઠીયાને આપી શુભકામના, ગોપાલ ઈટાલીયા સુરતની કતારગામ બેઠક પરથી અને મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી લડશે ચૂંટણી

Admin