Nation 1 News
BREAKING NEWS

દિલ્હીમાં આજે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત, ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી થઈ હતી જાહેર, આજની ઘોષણામાં ગુજરાતની મતગણતરી ની તારીખ નો આવી શકે છે અંદાજ, હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત થાય છે વહેલી, ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના,

Related posts

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર જાહેરમાં ફટાકડા ફોડીને સ્ટંટ કરવા મુદ્દે 3 આરોપીઓને પોલીસે દબોચ્યા, જોખમી રીતે જાહેર રોડ પર ફોડ્યા હતા ફટાકડા

Admin

ગુજરાત કૉંગ્રેસની ઈલેક્શન કમિટીની જાહેરાત રઘુ શર્મા, જગદીશ ઠાકોર,સુખરામ રાઠવાનો સમાવેશ મધુસુદન મિસ્ત્રી,શક્તિસિંહ ગોહિલ,ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા,સિદ્ધાર્થ પટેલ,અમિત ચાવડા મોહનસિંહ રાઠવા,પરેશ ધાનાણી,નારાયણ રાઠવા તુષાર ચૌધરી,શૈલેષ પરમાર,લલિત કગથરા જીજ્ઞેશ મેવાણી,અમરિશ ડેર,અમી યાજ્ઞિક હિમાંશુ વ્યાસ,લાલજી દેસાઈ,ઋત્વિક મકવાણાનો પણ સમાવેશ

Dharmistha Parmar

ગાંધીનગર: પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત્ 113 PIની બદલીના આદેશ DGP કચેરીએ બદલીના કર્યા આદેશ

Admin