ગુજરાતમાં આપના સીએમના ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ના નામની ઘોષણા. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત.. આગામી વિધાનસભાની ચૂંટણી ઈશુદાન ગઢવી ના ચહેરાને આગળ કરીને આપ લડશે.. by Admin 4 November 22 , 2:30 pm, Fri 0