Nation 1 News
BREAKING NEWS

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર જાહેરમાં ફટાકડા ફોડીને સ્ટંટ કરવા મુદ્દે 3 આરોપીઓને પોલીસે દબોચ્યા, જોખમી રીતે જાહેર રોડ પર ફોડ્યા હતા ફટાકડા

Related posts

દિલ્હીમાં આજે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત, ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી થઈ હતી જાહેર, આજની ઘોષણામાં ગુજરાતની મતગણતરી ની તારીખ નો આવી શકે છે અંદાજ, હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત થાય છે વહેલી, ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના,

Admin

ગુજરાતમાં આપના સીએમના ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ના નામની ઘોષણા. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત.. આગામી વિધાનસભાની ચૂંટણી ઈશુદાન ગઢવી ના ચહેરાને આગળ કરીને આપ લડશે..

Admin

Big Breaking : રાજપથ હવે કર્તવ્યપથ તરીકે ઓળખાશે, ઇન્ડિયા ગેટ પર પહોંચી PM મોદીએ કર્તવ્યપથનું કર્યું લોકાર્પણ.

Admin