નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો,સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલાશે,બપોરે 12 વાગ્યે નર્મદા ડેમના 10 ગેટ ખોલાશે,24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 35 સેમી વધી,નર્મદા ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી,ડેમમાં 1,66,372 ક્યુસેક પાણીની આવક by Admin 16 September 23 , 10:05 am, Sat 0