Nation 1 News
હેલ્થ

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલ…

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલ…

ફાયર એનઓસી ના હોવા છતાં ચાલી રહી છે આ હોસ્પિટલ…

ફાયર એનઓસી ધમધમી રહી છે આ હોસ્પિટલ..

એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ હોવા છતાં દર્દીઓને તેમના સગા વહાલાઓના જીવ મુકાય છે જોખમમાં

નરોડા પાટિયા વિસ્તારમાં હોસ્પિટલ પાસે પોતાનું પાર્કિંગ પણ નથી.. છતાં મંજૂરી વિના કે મંજૂરી મળી તો કોના આશીર્વાદ થી ચાલે છે આ હોસ્પિટલો..

રાજકોટ ગેમ ઝોન કાંડથી પણ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ..?

હવે જનતા આવી હોસ્પિટલો સામે જવાબ માંગે છે..

દર્દીઓ અને દર્દીઓના સગાને જીવના જોખમમાં મુક્તિ આ કઈ કઈ હોસ્પિટલો છે… વાંચો ટૂંક સમયમાં

નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ ટૂંક સમયમાં

Related posts

આંખો આવે તો શું કરવું…પહેલા આ વાંચી લો નહીં તો આંખો ગઇ કામથી….

Admin

રાજયની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર, OPD બંધ રાખી વિરોધ

Admin

અમદાવાદ પોલીસને તમારા સ્વાસ્થ્યની ચિંતા પણ છે.. જુઓ નરોડા પોલીસે તેનો બોલતો પુરાવો આપ્યો..

Admin

Leave a Comment