Nation 1 News
અન્ય

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલ…

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલ…
ફાયર એનઓસી ના હોવા છતાં ચાલી રહી છે આ હોસ્પિટલ…
ફાયર એનઓસી ધમધમી રહી છે આ હોસ્પિટલ..
એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ હોવા છતાં દર્દીઓને તેમના સગા વહાલાઓના જીવ મુકાય છે જોખમમાં

મેઘાણીનગર વિસ્તારમાં હોસ્પિટલ પાસે પોતાનું પાર્કિંગ પણ નથી.. છતાં મંજૂરી વિના કે મંજૂરી મળી તો કોના આશીર્વાદ થી ચાલે છે આ હોસ્પિટલો..

રાજકોટ ગેમ ઝોન કાંડથી પણ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ..?

હવે જનતા આવી હોસ્પિટલો સામે જવાબ માંગે છે..
દર્દીઓ અને દર્દીઓના સગાને જીવના જોખમમાં મુક્તિ આ કઈ કઈ હોસ્પિટલો છે… વાંચો ટૂંક સમયમાં

નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ ટૂંક સમયમાં

Related posts

કૃષ્ણનગર પોલીસે અમદાવાદમાં ઇતિહાસ રચ્યો, જાણો શું છે સમગ્ર હકીકતો..

Admin

મિયાઝાકી કેરી, જેની સુરક્ષા માટે મૂક્યા છે ચાર ગાર્ડ અને 6 કુતરા, જાણો કેમ ?

Dharmistha Parmar

સમગ્ર ગુજરાતના રોહીદાસ સમાજનું મહાસંમેલન,મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ

Dharmistha Parmar

Leave a Comment