Nation 1 News
હેલ્થ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલ..

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલો..

ફાયર એનઓસીના ન હોવા છતાં ચાલી રહી છે આ હોસ્પિટલ…
ફાયર એનઓસી ધમધમી રહી છે આ હોસ્પિટલ..
એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ હોવા છતાં દર્દીઓને તેમના સગા વહાલાઓના જીવ મુકાય છે જોખમમાં

કૃષ્ણનગર હોસ્પિટલ પાસે પોતાનું પાર્કિંગ પણ નથી.. છતાં મંજૂરી વિના કે મંજૂરી મળી તો કોના આશીર્વાદ થી ચાલે છે આ હોસ્પિટલો..

રાજકોટ ગેમ ઝોન કાંડથી પણ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ..?

હવે જનતા આવી હોસ્પિટલો સામે જવાબ માંગે છે..
દર્દીઓ અને દર્દીઓના સગાને જીવના જોખમમાં મુક્તિ આ કંઈ કંઈ હોસ્પિટલો છે… વાંચો ટૂંક સમયમાં

નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ ટૂંક સમયમાં

Related posts

ગુજરાતમાં કોરોનાના નવા 165 કેસ,સૌથી વધુ અમદાવાદમાં 90 કેસ

cradmin

શું તમે શરદી અને કફને સામાન્ય ગણો છો તો થઈ શકે છે આવા હાલ,દર્દીના નાકમાંથી 8 સેન્ટી મોટો મસો દૂરબીન વડે દૂર કરાયો.. રાજકોટના ડોક્ટરનું સફળ ઓપરેશન…

Admin

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ફાયર એનઓસી વીના ધમધમી રહી છે હોસ્પિટલ…

Admin

Leave a Comment