Saturday, May, 21, 2022 8:47 pm
Nation 1 News
BREAKING NEWS
ઉધોગ જગત એક્સકલુઝિવ સ્ટોરી ક્રાઈમ ગામની વાત ટેકનોલોજી દેશ-વિદેશ બ્રેકીંગ ન્યૂઝ મનોરંજન રાજનીતિ હેલ્થ

પગપાળા સંઘ: સમીરીકા કામદાદેવી માતાજીનો પાટણથી વાયડ પગપાળા યાત્રા સંઘનુ ભક્તિ સભર માહોલમાં પ્રસ્થાન કરાયું

પાટણએક કલાક પહેલા

કૉપી લિંકમોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓ સંઘમાં માતાજીના જય જય કાર સાથે જોડાયા

પાટણ પંથકના વાયડ ગામમાં બિરાજતા સમીરીકામદા દેવી મંદિર કે જે વાયડ માતાજી તરીકે પણ ઓળખાય છે. સમીરીકા કામદાદેવી માતાજી વાણિયા, પંચાલ, બ્રાહ્મણ, કાગ, સુથાર વગેરે કોમના કૂળદેવી છે. સમીરીકા કામદાદેવી માતાજીમાં અનન્ય શ્રદ્ધા ધરાવતાં ભક્તો દ્વારા છેલ્લા 170 વષૅથી પાટણથી વાયડ નિયમિત રીતે પગપાળા યાત્રા સંધનુ આયોજન કરવામાં આવે છે. જે ચાલુ સાલે પણ બુધવારના પવિત્ર દિવસે પાટણથી વાયડ પગપાળા સંઘ પ્રસ્થાન પામ્યો હતો.

છેલ્લા 32 વષૅથી પગપાળા યાત્રા સંઘના યજમાન પદે અશોકભાઈ રસિકલાલ પરીખ પરિવાર લ્હાવો લઈ માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. પાટણથી વાયડ પ્રસ્થાન પામેલ આ આ પગપાળા સંઘમાં વાણિયા, પંચાલ, વગેરે કોમના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતાજીની જય જય કાર વચ્ચે માંડવી લઈને પ્રસ્થાન પામતાં સમગ્ર વાતાવરણ ભકિતમય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related posts

રાજકોટ મનપાની એડવાન્સ ટેક્સ યોજના: 7 એપ્રિલથી 31 મે સુધી વેરો ભરનારને મળશે 10% વળતર, મિલકત મહિલાના નામે હશે તો વધારાના 5% ડિસ્કાઉન્ટ: મેયર

cradmin

ભાજપ સ્થાપના દિનની ઉજવણી: ભરૂચમાં જંબુસર તાલુકાના અણખી ખાતેથી ભાજપ યુવા મોરચા દ્વારા ચાર દિવસીય બાઈક રેલીનો પ્રારંભ કર્યો

cradmin

દર્દીઓની રજૂઆત સાંભળી: ‘ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચલાવતા નથી, સરકારમાં રજૂઆત કરીશ’: MLA શૈલેષ સોટ્ટા

cradmin

Leave a Comment