મહેસાણાના મેઉ ગામે તળાવમાંથી કોથળામાં બાંધેલી યુવાનની લાશ મળી
મહેસાણાના મેવું ગામના તળાવમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં યુવાન લાશ મળતા નથી જવા પામી છે ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આ અંગે મહેસાણા પોલીસને જાણ કરી હતી મહેસાણા પોલીસે ઘટના દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે યુવાન કોણ છે અને તે ગામનો છે કે અન્ય કોઈ જગ્યા નું છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવ્યું છે જોકે યુવાનની ઓળખ હજી સુધી થવા પામી નથી
આ અંગેની વિગતવાર માહિતી એવી છે કે આજે સવારના રોજ મહેસાણાના મેઉ ગામે આવેલ તળાવમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં એક લાશ પડી હતી.
લાશ પડ્યું હોવાની જાણ ગ્રામજનો એ મહેસાણા પોલીસને કરતા મહેસાણા પોલીસ જોડી આવી હતી પોલીસે સ્થાનિક લોકોની મદદથી લાશને તળાવમાંથી બહાર કાઢી હતી યુવાન કોણ છે અને કયા કારણોસર હત્યા કે આત્મહત્યા કરી છે તે અંગે વધુ તપાસ મહેસાણા પોલીસે હાથ ધરી છે