ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા
ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ પર દરોડા,વડોદરામાં નીતિન શાહને ત્યાં CBI ત્રાટકી, નીતિન શાહ છે કુસુમ ટ્રેડર્સના માલિક, ડીસામાં શરદ કક્કડને ત્યાં CBIની તપાસ,શરદ એગ્રો સેન્ટરના માલિક છે શરદ કક્કડ, દેશભરમાં 15થી વધુ સ્થળો પર CBIના દરોડા,પોટાશની ગેરકાયદેસર નિકાસનો મામલો,
એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી
ઔદ્યોગિક મીઠાના નામે કરી હતી નિકાસ, CBIએ 15 શખ્સો વિરુદ્ધ દાખલ કર્યો કેસ,ગુજરાત, રાજસ્થાન, પ.બંગાળમાં દરોડા,પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી,52.8 કરોડ રૂપિયાની સબસિડીની ઠગાઇ,એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી